Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છેઃ સુરક્ષા દળ હાઇ એલર્ટ પર છેઃ રક્ષામંત્રી કાર્યાલયની યાદી

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતએ  અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીર અને ભારત - પાકિસ્તાન સીમાની સ્થિતિની રક્ષામંત્રી રાજનાથસિંહને જાણ કરવામાં આવી છે.

રક્ષામંત્રી કાર્યાલયએ ટવિટ કરી જણાવ્યું કે રાજયમાં હાલત નિયંત્રણમાં છે કાર્યાલયએ આગળ જણાવેલ કે સુરક્ષાદળ હાઇએલર્ટ પર છે અને હાલત પર નજર રાખી રહ્યા છે.

૭૦ આતંકિઓ અને અલગાવ વાદીઓને  જમ્મુ-કાશ્મીરથી આગ્રા મોકલવામાં આવ્યા.

(11:12 pm IST)