Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દિવંગત સુષમા સ્વરાજની પુત્રી બાંસુરીએ ગંગામાં પોતાની માતાના અસ્થિ વિસર્જન કર્યા

        પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજએ ગુરુવારના પોતાની માતાના અસ્થિ કળશનું હાપૂડ (ઉતરપ્રદેશ) માં ગંગા નદીમાં વિસર્જન કર્યુ.

         આ દરમ્યાન સુષ્માના પતિ સ્વરાજ કૌશલ પણ એમની સાથે હતા. હાર્ટ એટેકને કારણે મંગળવારના રોજ સુષમા સ્વરાજનું એઇમ્સમાં નિધન થયુ હતુ.

         સુષમા સ્વરાજના પાર્થિવ શરીરને સેલ્યૂટ કરી પતિ અને પુત્રી રડવા લાગ્યા હતા.

(12:00 am IST)