Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અનામત મામલે મહારાષ્ટ્ર બંધ : પૂણેમાં તોડફોડની ઘટના : ૭ જીલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ : ઠેરઠેર વિરોધ પ્રદર્શન

મુંબઇ : સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગણી આજે મહારાષ્ટ્ર બંધ દરમ્યાન ઠેરઠેર છુટીછવાઇ હિંસા : અનેક જગ્યાએ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ : પૂણેમાં ૩ બસોમાં તોડફોડ : ૭ જીલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ : એસટીની બસો બંધ : ઠેરઠેર દેખાવો : દેખાવકારો મુંબઇના બાંદ્રા કલેકટર ઓફીસ બહાર ધરણા પર બેઠેલઃ પૂણેની બહાર પથ્થરમારો થયો : રાજયભરમાં સજ્જડ સુરક્ષા : શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ છે : દુકાનો-પેટ્રોલ પંપો બંધ : ઓલા-ઉબેર સેવા પણ બંધ

(3:42 pm IST)