Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉપસભાપતિ ચૂંટણીઃ શિવસેનાએ આપ્યું એનડીએના ઉમેદવારને સાથ: હરિવંશ નારાયણ સિંહનો વિજય

નવી દિલ્હી :રાજ્યસભામાં શિવસેના તરફથી સાંસદ સંજય રાઉતે એનડીએના ઉપસભાપતિ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહના નામના પ્રસ્તાવને સમર્થન કર્યુ છે  એ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે શિવસેના એનડીએથી અંતર જાળવી શકે છે. પરંતુ ભાજપ અને જદયુએ ગમે તે પ્રકારે મનાવી લીધા અને સંસદમાં હરિવંશ નારાયણ સિંહ માટે સમર્થન મેળવી જ લીધુ અને હરિવંશની જીત થઈ છે .

(1:05 pm IST)