Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૨૨-૨૩ ઓગષ્ટે બ્રિટન અને પછી જર્મનીનો પ્રવાસ ખેડશે

૨૦૧૯ની ચુંટણી પુર્વે રાહુલનો નવો દાવ

 નવી દિલ્હીઃ આગામી ૨૨-૨૩ ઓગષ્ટે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે સંભવિત  જઇ રહયા છે. આ પછી ૨૪-૨૫ ઓગષ્ટે રાહુલ ગાંધી જર્મનીનો પ્રવાસ કરવાના છે. તેઓ વિદેશમાં વસતા ભારતીયોને ૨૦૧૯ની ચુંટણી પૂર્વે કોંગ્રેસ માટે સમર્થન આપી દેશ બચાવવા હાકલ કરશે તેમ મનાય છે.  રાહુલ ગાંધીના આ વિદેશ પ્રવાસો તરફ રસપુર્વક મીટ મંડાઇ છે. (૪૦.૩)

 

(11:25 am IST)