Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વોડાફોન અને જીઓ સામે ટક્કર આપવા એરટેલ વધારાના 20 જીબી ડેટા આપશે

 

નવી દિલ્હી :રિલાયન્સ જીઓ આવ્યા પછી ઇન્ડિયા ની અંદર ટેલિકોમ માર્કેટ ની હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે અને તેની અંદર આ કટોકટીની સ્પર્ધા માં ઉભા રહેવા અને ટકવા માટે બધી જ કંપનીઓ નવી નવી ઓફર લાવે છે, અને તેવી જ રીતે જીઓ અને વોડાફોન ની સામે ઉભવા માટે એરટેલ હવે 20 જીબી વધારે ડેટા ઓફર કરી છે,

(12:00 am IST)