Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભયાનક આગ ફાટી નીકળીઃ ૫૨ના મોતઃ ફેકટરીમાં ભારે ધડાકા ભડાકા ચાલુ

બાંગ્લાદેશના રૂપગંજ સ્થિત એક ફેકટરીમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી છે આ દુર્ઘટનામાં આ લખાય છે ત્યારે ૫૨ લોકોના મોત થયા છે. રાહત બચાવ અભિયાન ચાલુ ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. ફેકટરીમાંથી મોટા ધડાકા ભડાકા થઇ રહયા છે. વિકરાળ આગથી બચવા લોકો બિલ્ડીંગના માળેથી કુદકા માર્યા હતા.

(4:37 pm IST)