Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

Facebook Live દરમિયાન જાણીતા ધારાશાસ્ત્રી અને જુના ગીતો ગાવાના શોખીન એડવોકેટ અતુલ સંઘવીની જિંદગીની સફરનો અંત.. ન તું જમી કે લીયે હૈ, ન આસમા કે લિયે.. ફેસબુક ઉપર આ ગીત ગાતા ગાતા તેમને હાર્ટ એટેક આવ્યો અને જીવન દિપ બુઝાયો.

(1:04 pm IST)