Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સિંધીયાનું ફેસબુક એકાઉન્ટ હેક થવા અંગે ફરિયાદ નોંધાવાઇ

ગ્વાલીયર : મધ્યપ્રદેશથી રાજયસભાના સાંસદ જયોતિરાદીત્ય સિંધીયાના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયેલ. તેના ઉપર ત્રણ વિવાદીત પોસ્ટ મુકવામાં આવેલ. સિંધીયા સમર્થક પુર્વ ધારાસભ્ય રમેશ અગ્રવાલની ફરિયાદ પરથી ગ્વાલીયર પોલીસે મામાલાની તપાસ શરૂ કરી છે અને હેક થયા બાદ મુકાયેલ પોસ્ટ સિંધીયાના કોંગ્રેસ કાર્યકાળ વખતે મોદીનું નામ લઇને કરાયેલ જો કે  એકાઉન્ટ રીકવર કરી તમામ પોસ્ટ હટાવી દેવાયેલ.

(12:55 pm IST)