Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના મહાસંગ્રામઃ હિમાચલ પ્રદેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૧૦૧ થઇ

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા ૧૧૦૧ છે સક્રિય કેસોની સંખ્યા ૨૫૬ છે ૮૨૧ લોકો સ્વસ્થ થયા કોરોના વાયરસથી ૯ના મોત થયા.

(11:35 pm IST)