Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બોર્ડએ હજુ સુધી રિજલ્ટની તારીખોની ઘોષણા નથી કરીઃ સીબીએસઇ

 કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડએ કહ્યુ કે ધોરણ ૧૨ અને ધોરણ ૧૦ના  ૨૦૨૦ બોર્ડરીઝલ્ટની ધોષણા સંબંધમાં એક ફેક સંદે સર્કયુલેટ કરવામાં આવી રહ્યો છે બોર્ડએ હજુ સુધી રિઝલ્ટની તારીખયોની ધોષણા નથી કરી.

(11:35 pm IST)