Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોવિડના કારણે યુજીસીએ ૩૦ સપ્ટેમ્બર સુધી પરીક્ષા માટે ગાઇડ લાઇન જારી કરી છેઃ પ્રો.રજનીશ જૈન

યુજીસીના સચિવ પ્રો.રજનીશ જૈનએ કહ્યુ અમે જોયુ કે કોવિઢ-૧૯ની બદલતી પરિસ્થિતિઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને જોતા જુલાઇમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી સંભવ નથી આ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી પરીક્ષાની ગાઇડ લાઇન આપવામા આવી છે.

(11:34 pm IST)