Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સરકાર સ્પષ્ટ કરે વિકાસ દુબેની ધરપકડ થઇ કે એમણે આત્મસમર્પણ કર્યુઃ અખિલેશ યાદવની સટાસટી

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવએ કહ્યુ કે વિકાસ દુબેની ધરપકડને લઇ કહ્યુ કે સમાચાર આવી રહ્યા છે કે કાનપુર કાંડના મુખ્ય અપરાધી પોલીસની અટકાયતમા છે જો સત્ય છે તો સરકાર સ્પષ્ટ કરે કે આત્મસમર્પણ છે કે ધરપકડ સાથે એના મોબાઇલની સીડીઆર જાહેર કરે જેથી મિલીભગતનો ભંડાફોડ થાય.

(11:31 pm IST)