Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સેન્સેકસમાં ૩૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો : નીફટી ૧૦૮૦૦ની નજીક

મુંબઇ : શેરબજારમાં આજે રોનકઃ ર-૧પ કલાકે સેન્સેકસ ૩૪૪ પોઇન્ટ વધીને ૩૬૬૭૩ : નીફટી ૮૯ પોઇન્ટ વધીને ૧૦૭૯પ : ડોલર સામે રૂપિયો ૭૪.૯૯ ઉપર ટ્રેડ કરી રહ્યો છે

(3:48 pm IST)