Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

લોકડાઉન દરમ્યાન સકૂલ ફી ના ચૂકવણા મામલામા પંજાબ સરકાર કોર્ટમાં એલપીએ દાખલ કરશે

પંજાબ સરકાર હાઇકોર્ટમા લેટર્સ પેટેન્ટ અપીલ દાખલ કરશે લોકડાઉન દરમ્યાન સ્કૂલો દ્વારા ફી લેવાના મામલામાં દાખલ કરશે અપીલ ૩૦ જૂનના પંજાબ એવંમ હરિયાણા હાઇકોર્ટની એક જજવાળી બેંચએ ફેંસલો આપ્યો હતો કે સ્કૂલોને ઓનલાઇન કલાસ ચલાવવા છતાં ટયુશન ફી વસુલવાનો અધિકાર છે.

(12:00 am IST)