Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના સંકટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ થયા બર્બાદઃ મે પહેલા જ સંકેત આપ્યા હતા. રાહુલ ગાંધીની વ્યથા

કોરોના સંકટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ થયા બર્બાદઃ મે પહેલા જ સંકેત આપ્યા હતા. રાહુલ ગાંધીની વ્યથા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યુ લઘુ અને મધ્યમ ઉદ્યોગ નષ્ટ થઇ ચૂકયા મોટી કંપનિીઓ ગંભીર તનાવમા છે. બેંક સંકટમાં છે મે મહિનાઓ પહેલા કહ્યુ હતુ કે એક આર્થિક સુનામી આવી રહી છે. દેશની સચ્ચાઇ બારામા ચેતવણી આપવા પર બીજેપી અને મીડીયા દ્વારા  ઉપહાસ ઉડાવવામાં આવ્યો હતો.

(12:11 am IST)
  • આવતીકાલે બપોરે 12:30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે, જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથસિંહ LAC પર ના ડેવલેપ્મેંટ અને LOC ની સ્થિતિ પર નો ચિતાર મેળવશે : ભારતીય લશ્કરની ત્રણેય પાંખ ના વડાઓ અને સીડીએસ આ બેઠકમાં અન્ય મુખ્ય અધિકારીઓ સાથે ભાગ લેશે access_time 12:25 am IST

  • અમેરિકી સરકાર અમુક આકરા નિયમોને આખરી ઓપ આપી રહી છે : આ નિયમો થકી હ્યુવેઇ, હિક્વિઝન અને ડાહુઆ (5G જી, સર્વેલન્સ અને ટુ વે રેડિયો) સહિતની પાંચ ચીની કંપનીઓના ઉત્પાદનોનો ઉપયોગ કરનારી કોઈપણ કંપની પાસેથી યુ.એસ. સરકાર માલ અથવા સેવાઓ ખરીદશે નહીં access_time 10:09 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : અત્યાર સુધીના એક જ દિવસના સૌથી વધુ 25,548 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 7,69,041 કેસ થયા : 2, 71,248 એક્ટિવ કેસ :કુલ 4,76,550 દર્દીઓ રિકવર થયા :વધુ 491 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 21,144 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6,603 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,23,724 થઇ: તામિલનાડુમાં નવા 3756 કેસ સાથે કુલ કેસનો આંક 1,22,350 થયો :દિલ્હીમાં વધુ 2,033 કેસ સાથે કુલ કેસનો આંકડો 1,04,864 થયો : કર્ણાટકમાં 2062 નવા કેસ : તેલંગાણામાં નવા 1924 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1188 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 1062 કેસ નોંધાયા access_time 1:08 am IST