Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના મહામારીઃ ઓડિશામાં ૨૪ કલાકમાં કોરોનાના પ૨૭ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશામા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૨૭ નવા કેસ નોંધાયા રાજયમા કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૧૦૬૨૪ છે આમા ૩૮૬૦ કેસ સક્રિય છે. ૬૭૦૩ લોકો સ્વસ્થ થયા અત્યાર સુધીમાં ૪૮ લોકોના મોત થયા.

(12:09 am IST)
  • રાજકોટ જિલ્લા બેંકમાં રાજકોટ તાલુકાની બેઠકમાં શૈલેષ ગઢીયાનું નામ ફાઇનલ : ડી.કે. સખીયા અને વિજય સખીયાનોં છેદ ઉડયો access_time 10:58 pm IST

  • અમેરિકાએ પણ 'ફેક' પાઇલટ ડિગ્રી ના મામલે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ, PIA ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો access_time 12:26 am IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : અત્યાર સુધીના એક જ દિવસના સૌથી વધુ 25,548 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 7,69,041 કેસ થયા : 2, 71,248 એક્ટિવ કેસ :કુલ 4,76,550 દર્દીઓ રિકવર થયા :વધુ 491 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 21,144 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6,603 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,23,724 થઇ: તામિલનાડુમાં નવા 3756 કેસ સાથે કુલ કેસનો આંક 1,22,350 થયો :દિલ્હીમાં વધુ 2,033 કેસ સાથે કુલ કેસનો આંકડો 1,04,864 થયો : કર્ણાટકમાં 2062 નવા કેસ : તેલંગાણામાં નવા 1924 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1188 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 1062 કેસ નોંધાયા access_time 1:08 am IST