Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આપતિજનક કમેન્ટ પોસ્ટ કરતા પહેલા યુજરને ચેતવણી આપશે ઇન્સ્ટાગ્રામનુ ટૂલ

 ઇન્સ્ટાગ્રામએ યુજર્સ દ્વારા આપતિજનક કોમેન્ટ પોસ્ટ કરતા પહેલા એમને ચેતવણી આપનાર આર્ટીફીશયલ ઇન્ટેલીજન્સ આધારિત એંટી બુલિંગ ટુલ જોડયુ છે.

        ઇન્સ્ટાગ્રામએ પરેશાન કરવાવાળા ફોલોઅર્સને પ્રતિબંધિત કરવા માટે એક અન્ય ટૂલ પણ જોડયું છે.

        જેના દ્વારા પ્રતિબંધિત ફોલોઅર્સ યુજરનુ એકટીવ સ્ટેટસ અથવા એમના દ્વારા મેસેજ વાંચી લીધા છે કે નહી આ નહી જોઇ શકાય. 

(11:13 pm IST)