Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સગીર છોકરાઓના યૌન શોષણ કરવા પર નેપાળમાં પૂર્વ યુએન અધિકારીને ૧૬ વર્ષની જેલ

નેપાળની કોર્ટએ સંયુકત રાષ્ટ્ર (યુએન) ના પૂર્વ અધિકારી પીટન જોન ડલગીશ (ણ્ર) ને ૧ર વર્ષીય અને ૧૪ વર્ષીય છોકરાઓના યૌન શોષણ કરવા પર ૯ અને ૭ વર્ષની સજા સંભળાવી છે.

        કોર્ટ હજુ નિર્ણય કરશે કે  કેનેડીયન નાગરીક ડેલગીશની સજાઓ સાથે સાથે  ચાલશે કે અલગ અલગથી ડેલગીશને પ્રત્યેક પીડિતોને રૂ. ૩.૧ર લાખ આપવાનો આદેશ મળ્યો છે.

(11:12 pm IST)