Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પશ્ચિમ બંગાળમાં અંદરા-ેઅંદર ધકકા-મુકકી દરમ્‍યાન કલાસ રૂમની બારીમાંથી પડી જવાથી ૯ માં ધોરણના વિદ્યાર્થીનુ મોત

         પશ્ચિમ બંગાળના ફુલવાડીમાં સોમવારના એક સ્‍કૂલની બીજા માળ પર કલાસ રૂમની ખુલ્લી બારીમાંથી પડી જવાથી ૯ મા ધોરણના એક વિદ્યાર્થીનું મોત થયુ અને તેનો સહપાઠી ઘાયલ થયો હતો.

પ્રધાનાચાર્યના મુતાબીક દુર્ઘટના લંચ બ્રેકમાં થઇ. વિદ્યાર્થી એકબીજા સાથે ધકકા-મૂકકી કરી રહ્યા હતા આ દરમ્‍યાન બંને નિયંત્રણ ગુમાવતા બારીમાંથી પડયા.

પોલીસએ સ્‍કુલમા લગાવેલી સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્‍ક જપ્ત કરી છે.

(10:36 pm IST)