Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

નિચલી અદાલતના જજને ધરારથી રિયાટર કરવા માટે હાઇકોર્ટએ ખુદ પર લગાવ્‍યો રૂ.૧ લાખનો દંડ

                  કલકતા હાઇકોર્ટએ નીચલી અદાલતના એક જજને ધરાર રીયાટર કરવાના મામલામાં પોતાના જ પ્રશાસન પર રૂ.૧ લાખનો દંડ લગાવ્‍યો છે.

         ટ્રેન મોડી હોવાની તપાસ કરવા પર નિચલી અદાલતના જજ રહેલ મિંટૂ મલિકને કલકતા હાઇકોર્ટએ ર૦૦૭ માં હકાલપટી કરેલ હતા. અને ર૦૧૩ માં એમને અનિવાર્ય સેવા નિવૃતિની સજા સંભળાવી હતી.

(10:36 pm IST)