Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પૂર્વ વાયુસેના અફસરએ કરી મોટાપા માટે વિકલાંગતા પેન્‍શનની માંગણીઃ સુપ્રીમ કોર્ટએ ઠુકરાવી

         રિટાયર્ડ વાયુસેના અફસર દ્વારા દાખલ સેવાની પરિસ્‍થિતિઓને લઇ મોટાપા અને હાઇબ્‍લડ પ્રેશરનો શિકાર થવાને કારણે વિકલાંગતા પેન્‍શનની માંગ વાળી અરજી સુપ્રીમ કોર્ટએ સોમવારના નકારી કાઢી છે.

         જસ્‍ટીસ એમ.આર. શાહએ કહ્યું કે મોટાપા ને તમારી સેવાની સાથે કંઇ લેવાદેવા નથી. આનો સંબંધ આપની ખાવાપીવાની આદતોથી છે.

(10:35 pm IST)