Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પુરીમાં રથયાત્રા : લાખો શ્રધ્‍ધાળુઓએ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું: એમ્‍બ્‍યુલન્‍સ માટે રસ્‍તો કરી આપ્‍યો

      પુરી ( ઓરીસ્‍સા) માં પોલીલસ અધિક્ષક ઉમાશંકર દાસએ ટવિટર પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં રથયાત્રા દરમ્‍યાન લાખો શ્રધ્‍ધાળુઓ એમ્‍બ્‍યુલન્‍સને નીકળવા માટે રસ્‍તો કરી આપતા નજરે ચડયા.

        ઉમાશંકરદાસએ બતાવ્‍યુ છે કે ૧ર૦૦ સ્‍વયંસેવકો અને ૧૦ સંસ્‍થાઓની મદદ અને ઘણા કલાકના અભ્‍યાસ પછી  આ હયુમન કોરીડોર બનાવી શકાયો.

        યુજર્સએ પોલીસ અને સ્‍વયં સેવકોની પ્રશંસા કરી હતી.

 

(9:47 pm IST)