Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભારતીય માછીમારોની હત્‍યાના આરોપી ઇતાલવી નૌસૈનિકો પર ઇન્‍ટરનેશનલ કોર્ટમાં સુનાવણી શરૂ

        આંતરરાષ્‍ટ્રીય મધ્‍યસ્‍થતા અદાલતમાં સોમવારના ઇતાલવી નૌસૈનિક મામલામાં સુનાવણી શરૂ થઇ ગઇ બે ઇતાલવી નૌસેૈનિકો પર ર૦૧ર માં કેરળના બે ભાઁરતીય  માછીમારોની હત્‍યાનો આરોપ છે.

        ઇટાલીની કોર્ટએ ભારતને આ  નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે કે ભારત નૌસૈનિકોની સામે અપરાધીક અભિયોગ રદ કરી મામલાની સુનાવણી ઇટાલીને સોંપી દયે.

        આંતરરાષ્‍ટ્રીય જલક્ષેત્રમાં પોતાની ડયુટી કરી રહ્યા હતા નૌસૈનિક.

(9:46 pm IST)