Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમેરીકાના હવાઇમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રિય યોગા દિન ઉજવાયો : જુદી જુદી કોમ્યુનિટીના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા

હવાઇઃ અમેરીકાના હવાઇમાં સૌપ્રથમવાર ૨૧ જુન ૨૦૧૯ના રોજ આંતરરાષ્ટ્રિય યોગા  દિન ઉજવાઇ ગયો જેમા જુદી જુદી  કોમ્યુનીટીના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

ગાંધી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયુટ ફોર પીસ દ્વારા ૨૧ જુનનો દિવસ ઈન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવા માટે જાન્યુ ૨૦૧૯ માં મૂકાયેલા પ્રસ્તાવને ૨૬ જૂન ૨૦૧૯ના રોજ ગવર્નરે મંજુર કરતા ઉપરોકત ઉજવણી કરાઇ હતી જેને કોસ્મીક યોગા , આર્યુવેદ વેલનેસ સેન્ટર , હવાઇ સ્કુલ ઓફ યોગા , બ્લિસફુલ યોગીની , હવાઇ હેલ્થ ગાઇડ , ઈસકોન ટેમ્પલ સહિતનાઓનુ સમર્થ મળ્યુ હતુ.

(8:15 pm IST)