Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બુરાડી કેસ: ઘરમાં 12 સભ્યો હોવાનો દાવો: પોલીસને 12માં સભ્યની શોધ

નવી દિલ્હી :બુરાડીમાં એક પરિવારમાં 11 લોકોના મોતનું રહસ્ય ગુંચવાતુ જાય છે ત્યારે કેસમાં વધુ એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરમાં 12 લોકો હાજર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 12મી સભ્ય એક યુવતી હતી. જેની શોધમાં પોલીસ લાગી છે. ઘરમાંથી મળી આવેલા રજિસ્ટર પ્રમાણે લલિતે તે યુવતીને સાથે વડ તપસ્યા કરવાની સલાહ આપી હતી.

(9:45 pm IST)