Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ડો. હાથીને દારૂ પીવાનું મોંઘુ પડયું? જબરી ચર્ચા

મૃત્યુના શોકમાં આજે શુટીંગ રદ કરાયું

મુંબઇઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલમાં ડો.હંસરાજ હાથીનો અભિનય કરનાર કવિ કુમાર આઝાદનું અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. એક ચર્ચા મુજબ ડો.હંસરાજ હાથીએ ૮ મી જુલાઇના રોજ પોતાના મિત્રો સાથે દારૂ પીધો હતો અને પછી ઘરે આવી ગયા હતા. ત્યાર બાદ એટલે કે આજે સવારે તેઓનું અવસાન થતા ભારે ચર્ચા જાગી છે.

(3:57 pm IST)