Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પક્ષીઓનાં પેટ ખોરાકને બદલે પ્લાસ્ટિકથી ભરાઈ ગયાં: વૈજ્ઞાનિકોની ટીમ મદદે આવી

‘ટેઝ્મન સી' નજીક એક ટાપુ આવેલો છે, જ્યાં 40 હજારથી વધારે શેરવોટર પક્ષીઓનાં બચ્ચાં રહે છે. આ દરિયાઈ પક્ષીઓનાં બચ્ચાં પ્લાસ્ટિકને કારણે જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે. દરિયામાં પ્લાસ્ટિક વધવાને કારણે આ પક્ષીઓનાં પેટમાં એટલું બધું પ્લાસ્ટિક એકઠું થઈ ચૂક્યું છેકે પ્રચંડ મોજાં-તેજ પવન સામે ટકી રહેવાની તેમાં તાકાત નથી રહી. વિજ્ઞાનિકોની ટીમ તેમની મદદ માટે આવી છે.

(2:23 pm IST)