Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશ: લોકોએ આરોપીનું અડધું માથું મૂંડી નાખ્યું

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી રહેલા યુવકને લોકોએ પકડી લીધો. લોકોએ યુવકની જોરદાર પીટાઈ કરી. ત્યારપછી તેના અડધા માથાનું મુંડન કરી નાખ્યું. સૂચના મળતા જ જગ્યા પર પહોંચેલી પોલીસે આરોપીને ભીડમાંથી છોડાવીને તેને હિરાસતમાં લઇ લીધો. બાળકીના પિતાએ ચોકીમાં ફરિયાદ પણ નોંધાવી છે.

(12:00 am IST)