Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મુંબઇમાં આજે સાંજે ફરી અતિ ભારે વરસાદ પડશે : રાત્રે અને કાલે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ અનેક સ્થળે પાણી ભરાવા સંભવઃ સ્કાયમેટ વેધરની આગાહી

ગઇરાત્રીથી વરસાદ શરૂ થયેલઃ ખૂબ સારો વરસાદ પડ્યોઃ ૩ વાગ્યા પછી થોડો થંભી ગયોઃ સાંજ પછી રાત્રે અને સવારે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ લોકો સાવધાની રાખેઃ સ્કાયમેટ વેધરની જાહેરાતઃ કોંકણ-ગોવા ઉપર સારા વાદસોઃ બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણઃ આમ મુંબઇ અને આસપાસ આજે આખીરા તથા કાલે સવારે ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર કહે છે.

(5:08 pm IST)