Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આપણે તો હમશકલ!!!

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને દક્ષિણ કોરીયાના શાસક કિમ જોંગ સિંગાપુરના મર્લીયન પાર્કમાં મળ્યા હતા!! જો કે આ બંન્ને લોકો તેમના હમશકલ હતા. તેમણે ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા. કિમ જોંગના હમશકલ હાવર્ડ એકસે જણાવેલ કે સિંગાપુર પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવેલ અને પુછપરછ બાદ છોડી મુકાયેલ. મારી બેગની પણ તપાસ પણ કરવામાં આવેલ અને મને સેંટોસા ધ્વીપ અને શાંગરીલા હોટલથી દુર રહેવા જણાવાયેલ. ટ્રમ્પના હમશકલનું નામ ડૈનિસ એલન છે.

(12:42 pm IST)