Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આજે પેટ્રોલમાં લીટરે ૪૦ પૈસા અને ડિઝલમાં ૩૦ પૈસાનો ઘટાડો

સતત ૧૧માં દિવસે ભાવ ઘટાડો

નવી દિલ્હીઃ સતત ૧૧માં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલ ૪૦ પૈસા અને ડિઝલ ૩૦ પૈસા સસ્તુ થયું: દિલ્હીમાં પેટ્રોલ ૭૭.૦૨, કોલકતા ૭૯.૬૮, મુંબઈ ૮૪.૮૪, ચેન્નાઈ ૭૯.૯૫: ડિઝલ દિલ્હી ૬૮.૨૮, કોલકતા ૭૦.૮૩, મુંબઈ ૭૨.૭૦ અને ચેન્નાઈ ૭૨.૦૮ જોવા મળે છે

(11:33 am IST)