Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વચન મુજબ 15 લાખ આપવા માંગ :7 લીટર પેટ્રોલ લઈને પહોંચેલા યુવકે કર્યો બેન્કને સળગાવવા પ્રયાસ

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના જરવલ ગામમાં આવેલી અલ્હાબાદ બેંકમાં બનાવ

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના જરવલ ગામમાં આવેલી અલ્હાબાદ બેંકમાં ગુરુવારે સવારે એ સમયે અફરા-તફરી મચી ગઈ હતી જ્યારે એક હાથમાં લગભગ 7 લીટર પેટ્રોલ લઈને પહોંચેલા યુવકે બેંકની બ્રાંચને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો  પોલીસ મુજબ, જિલ્લાના ધનરાજપુર ગામનો યુવક મોદી સરકારે આપેલા વચન મુજબ 15 લાખ રૂપિયા આપવાના માગ કરી રહ્યો હતો

(11:40 am IST)