Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

સુપ્રિમ કોર્ટના જજ તરીકે સુધાંશુ ધુલિયા અને જે.બી. પારડીવાલાની શપથવિધી

સુપ્રિમ કોર્ટના એન.વી.રમણાએ શપથ લેવડાવ્‍યા

કેન્‍દ્ર સરકારે ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જજ જસ્‍ટિસ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરી છે.આ નિમણૂક ૫ મેના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે કરવામાં આવી હતી. આજે બંનેએ સુપ્રિમ કોર્ટના જજ તરીકે શપથ લેવામાં આવ્‍યા છે. સુપ્રિમ કોર્ટના એન.સી.રમણાએ બંનેને શપથ લેવડાવ્‍યા હતા.
૧૦ ઓગસ્‍ટ ૧૯૬૦ના રોજ જન્‍મેલા જસ્‍ટીસ સુધાંશુ ધુલિયા ઉત્તરાખંડ ના પૌડી ગઢવાલ જીલ્લાનાં મદનપુરના રહેવાસી છે.

 

(3:26 pm IST)