Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

અસાની' ચક્રવાતને લઈ ઓડિશા-આંધ્ર પ્રદેશ અને કોલકાતામાં ઍલર્ટ બંગાળની ખાડીમાં ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાયુ: 24 કલાકમાં વધુ આક્રમક બનશે 'અસાની' વાવાઝોડું.

125 કિમીની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન: ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં આગાહી: અસાની' વાવાઝોડાના પગલે ભારે વરસાદની આગાહી:દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે ભારે વરસાદ

નવી દિલ્હી :  અસાની' ચક્રવાતને લઈને ઓડિશા-આંધ્ર પ્રદેશ અને કોલકાતામાં ઍલર્ટ  જાહેર કરાયું છે , બંગાળની ખાડીમાં ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાયુ છે, આગામી  24 કલાકમાં વધુ   'અસાની' વાવાઝોડું. આક્રમક બનશે તેવી આગાહી કરાઈ છે  125 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે ન

ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં અસાની' વાવાઝોડાના પગલે ભારે વરસાદની આગાહી કરાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે

 

   
(9:12 pm IST)