Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

નોટબંધીને લઈ ચુંટણી લડવા પ્રિયંકા ગાંધીનો પડકાર

દિલ્હીમાં પ્રિયંકા ગાંધીએ રોડ શો યોજ્યો

નવી દિલ્હી, તા. ૮ : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા  ગાંધીએ આજે પોતાના કાર્યક્રમો યોજ્યા હતા. પ્રિયંકા ગાંધીએ રોડ શો યોજીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. છેલ્લા બે તબક્કામાં નોટબંધી, જીએસટી અને મહિલાઓની સુરક્ષા ઉપર ચુંટણી લડવાનો પ્રિયંકાએ મોદીને પડકાર ફેંક્યો હતો. ભાજપે દેશના યુવાનોને ખોટા વચનો આપ્યા હતા. ભાજપના લોકો હોમવર્ક પુરી કર્યા નથી અને સ્કુલના બાળકોની જેમ નિવેદન કરી રહ્યા છે.

(12:00 am IST)