Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હાલ ભાઈ, ખાટલા લઈ લઈએ....

નવી દિલ્હી : નવા કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હી - ગાઝીપુર બોર્ડર ઉપર ઘણા લાંબા સમયથી ખેડૂતોએ ધામા નાખ્યા છે ધરણા સ્થળ ઉપર પોતપોતાની રીતે સુવિધાઓ મેળવી રહ્યા છે. ધરણા સ્થળે ખેડૂતો ખાટલા લઈને જઈ રહેલા નજરે પડે છે.

(3:04 pm IST)