Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના વેકસીન લીધાના એક મહિના પછી કેરળના મુખ્યમંત્રીને કોરોના પોઝિટિવ આવ્યો: હોસ્પિટલમાં દાખલ

કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયનને કોરોનાવાયરસ પોઝિટિવ આવેલ છે.. મુખ્યમંત્રીએ 3 માર્ચે રસીકરણનો ડોઝ લીધો હતો. મુખ્યમંત્રીની સારવાર કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજમાં કરાશે.વિજયનએ આ જાહેરાત ટ્વિટર પર કરી હતી.

(12:00 am IST)