Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

નોએડાના કોરોના હોટ સ્પોટ વિસ્તારોમાં સ્વાથ્ય સર્વેક્ષણ કરી રહેલી આંગણવાડી કાર્યકર્તાની મુંઝવણ-સરકારએ ફકત એક માસ્ક આપ્યો

નોએડાઃ નોએડાના સેકટર-પમાં આવેલ હરોલા ગામમા આંગણવાડી કાર્યકર્તા સ્વાસ્થ્ય સર્વેક્ષણ કરી રહી છે વિસ્તારની ઓળખ કોરોના વાયરસ હોટસ્પોટના રૂમમાં કરવામા આવી છે.

પ્રશાસન દ્વારા વિસ્તારને સીલ કરવામા આવ્યો છે. એક આંગણવાડી કાર્યકર્તાએ કહ્યુ અમે ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ અને જાણ કરી એકત્ર કરીએ છીએ અમને ફકત એક માસ્ક આપવામા આવ્યો છે. બાકી કાંઇ નહીં.

(11:53 pm IST)