Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લંડનની હોસ્પીટલથી ચોર્યા સર્જિકલ માસ્ક, ત્રણ માસની જેલ

લંડનઃ લંડનની એક હોસ્પીટલથી સર્જીકલ માસ્કની ચોરી કરવા પર એક વ્યકિતને લંડનની અદાલતએ ત્રણ માસની જેલ સજા આપી. કોરોના વાયરસની કોઇ દવા ઉપલબ્ધ નથી.

લોકોએ માસ્ક લગાવી પોતાનો બચાવ કરી રહ્યા છે. પોલીસએ બતાવ્યું કે ૩૪ વર્ષિય લેરૂન હુસેનને દક્ષિણ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પીટલમાં સિકયોરીટી સ્ટાફએ દબોચ્યો હતો જયારે તે ત્રણ માશ્ક ચોરતાં પકડાઇ ગયો. ત્રણ માસની જેલ સજા પડી.

(11:45 pm IST)