Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કેરલમાં ૧૨ નવા કોરોના વાયરસ પોઝીટીવ મામલા સામે આવ્યાઃ મુખ્યમંત્રી પિનારાઇ વિજયન

કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનએ કહ્યુ કે રાજયમાં ૧૨ નવા કોરોના વાયરસ પોઝીટીવ મામલા દાખલ થયા છે કન્નૂર અને કાસરગોડ ૪ પ્રત્યેક મલપ્પુરમ ર, કોલ્લમ અને તિરૂવનંતપુરમ પ્રત્યેક ૧૧ આમાંથી ૧૧ને સ્થાનિક સંપર્કમા માધ્યમથી બિમારી થઇ અને ૧ વિદેશથી આવ્યો હતો કુલ પોઝીટીવ મામલા ૩૫૭ સુધિ પહોંચી ગયા છે.

(11:23 pm IST)