Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ટ્રકોના ભાડા ૮૦ ટકા સુધી વધ્યા

નવી દિલ્હી : કોરોના સંકટ જવાબદાર : જરૂરી ચીજવસ્તુ પરના ટ્રક ભાડા વધી ગયા : ભાડામાં ૮૦% સુધીનો વધારો : સરકારે ટોલમાં છુટ આપી છતાં ભાડા વધાર્યાઃ ટ્રક માલિકો કહે છે મજબૂરી છે એક જ વખતનું ભાડુ મળે છે  ખાલી ટ્રક પરત લાવવો પડે છે  જેના મીટર ચડે છે : પહેલા દિલ્હીથી નાસિકનું બંને વખતનું ભાડુ ૯૦,૦૦૦ હતું હવે નાસિકથી દિલ્હીના ૮૦,૦૦૦ : હૈદ્રાબાદથી દિલ્હીનું ભાડુ ૧ લાખ થયું છે : દિલ્હી-બેંગ્લોર-સીંગલ રૂટનું ભાડુ ૧.૧૦ લાખ છે

(3:40 pm IST)