Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સાંસદ પરિમલભાઈ પણ યોગ ક્રિયાઓમાં લિપ્ત

આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી પણ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન રોજીંદા કાર્યો ઘેરથી નિપટાવી રહ્યા છે. ત્યારે સમયનો સદ્દઉપયોગ કરી યોગાભ્યાસમાં પણ એટલુ જ ધ્યાન આપી રહ્યા છે. તેમણે ટ્વીટ કરેલ કેટલીક સુંદર તસ્વીરોમાં તેઓ યોગના વિવિધ આસનો કરી રહેલ નજરે પડે છે.

(1:10 pm IST)