Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં એકસાથે 55 નવા કેસ, અમદાવાદમાં 50 નવા કેસ, મોટાભાગના જમાત સાથે સંકળાયેલ, વધુ એક મૃત્યુ આંક ૧૭.. અમદાવાદમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરે ઘરે તાપસ શરૂ : કોરોનાનો રાક્ષસ ભારતને અનેક દાયકા પાછળ લાઇ જશે, ક્યારેય કલ્પના ના કરી હોય તેવી મહામંદી ત્રાટકશે : અમેરિકામાં 11 ભારતીયોને કોરોના ભરખી ગયો, કોંગી ધારાસભ્ય સુરેશ પટેલના કઝીન મોટાભાઈનું અમેરિકામાં કોરોનાએ જીવ લીધો, વડોદરાના 2 ના યુએસએ માં મૃત્યુ

(1:03 pm IST)