Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કવોરોનટાઇન સેંટરમાં કામ કરવાના ઇન્કાર પછી પશ્ચિમ બંગાળમાં બે સ્વાસ્થ્ય કર્મી સસ્પેન્ડ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના મણિપુર જિલ્લામાં આવેલ એક કવોરોનટાઇન સેંટરમાં કામ કરવાના ઇન્કાર કરવા પર બે સ્વાસ્થ્ય કર્મીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા. અધિકારીઓએ બુધવારના આ જાણકારી આપી.

જિલ્લાના કાલચીની પ્રખંડમાં આવેલ એક કવોરોનટાઇમ સેંટરમાં ત્રણ એપ્રીલના બે સ્વાસ્થ્ય કર્મીની ફરજ હતી તે ત્યાં ન ગયા. કામ કરવાની ના પાડી માટે આ ફરજ પડી.

(12:00 am IST)