Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

૧૧ એપ્રીલના વિડીયો કોન્ફ્રેંસિંસથી બધા પ્રદેશોના અધ્યક્ષોથી વાતચીત કરશે સોનિયા ગાંધી

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિય અધ્યક્ષ સોનિયા ગાંધી ૧૧ એપ્રીલના કોરોના વાયરસથી સંબંધિત રાહત કાર્યો પર ચર્ચા કરવા માટે વિડીયો કોન્ફ્રેંસથી બધા પ્રદેશ કમિટીઓના અધ્યક્ષો સાથે વાતચીત કરશે. હાલમાં જ સોનિયા ગાંધીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. સાંસદોના વેતન કાપનો.

સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું આ એક સરાહનીય કદમ છે. આ પૈસાનો ઉપયોગ કોવિડ-૧૯ વિરૂધ્ધ લડાઇ માટે ખુબજ આવશ્યક છે. અમે કેન્દ્રના દરેક પગલાનું સમ્માન કરશું સમર્થન અને સહયોગ આપીશું.

(12:00 am IST)