Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના સંકટની અસર મારૂતિ સુઝુકી પર પડી, માર્ચમાં ૩૨ ટકા ઉત્પાદન ઓછુ થયુ

કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશનો ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ નબળો પડયો છે આની અસર મારૂતિ સુઝુકીના ઉત્પાદન પર પડી છે. મારૂતી સુઝુકીએ શેયર બજારને જાણકારીમા બતાવ્યુ કે માર્ચ મહિનામાં કંપનીનુ ઉત્પાદન ૩૨ ટકા ઘટયું.

કંપનીએ આ વરસે માર્ચમાં ૯૨૫૪૦ વાહનોનું જયારે આ સમયમાં ૧ વર્ષ પહેલા ૧૩૬૨૦૧ વાહનોનું ઉત્પાદન કર્યુ હતુ મારૂતિની મીની કેટગરીની વિવિધ કારોના ઉત્પાદનમાં પણ લગભગ ૩૨ ટકા કમી આવી છે.

(12:00 am IST)