Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સોનાના ભાવ ટોચના સ્તરેથી ગગડતા જવેલરીની માંગમાં વધારો : કિંમત હજુ ઘટશે કે કેમ ? રોકાણકારો મુંજવણમાં

નવી દિલ્હી : સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો  આગામી દિવસોમાં ભાવ હજુ ઘટીને નીચી સપાટીએ પહોંચે તેવી ધારણા છે વાયદો સતત ઘટી રહયો છે જોકે હાલમાં હજારભાવ મજબૂત છે  

  સોનાના ભાવ તેની સર્વોચ્ચ સપાટીથી 12 હજાર કરતા પણ નીચે આવી ગયો છે. સોનાના ભાવમાં આ કરેક્શન સાથે જવેલરીની ડિમાન્ડ પણ વધી છે. સુવર્ણકાર પણ લગ્નની સીઝનની માંગને પહોંચી વળવા માટે તૈયારીમાં લાગ્યા છે, પરંતુ રોકાણની માંગમાં હજુ અપેક્ષિત વધારો થયો નથી. લોકો હજુ મૂંઝવણમાં છે કે, સોનામાં રોકાણ માટે આ યોગ્ય સમય છે કે નહિ?

(9:56 am IST)