Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

લંડનમા નિરવનું રૂ. ૭૩ કરોડનુ એશગાહ : મોદી છે તો મુમકિન છે : કોંગ્રેસ

બ્રિટીશ અખબાર ટેલિગ્રાફની એક ખબરને લઇ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટવિટ કર્યુ છે કે દેશના રૂ. ર૩૦૦૦ કરોડ લૂંટી લઇ જાઓ  લંડનમા રૂ. ૭૩ કરોડની એશગાહમાં જિંદગી વિતાવો. બૂજો હું કોણ છું અરે છોટા મોદી બીજું કોણ સુરજેવાલાએ લખ્યુ મોદી જેવા કોટવાળ તો ડર કોનો  મોદી છે તે મુમકિન છે.

(12:23 am IST)