Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કોણ છે તે પત્રકાર જેમણે લંડનમાં પીએનબી ગોટાળાના આરોપી નિરવ મોદીને શોધ્યો ?

પીએનબી ગોટાળાના આરોપી નિરવ મોદીને લંડનમા શોધનાર પત્રકારનુ નામ મિકક બ્રાઉન છે અને તે બ્રિટીશ અખબાર ધ ટેફિગ્રાફ સાથે જોડાયેલ છે. ટેલિગ્રાફની સાથે ૧૯૯૦ થી કામ કરી રહેલ મિક ૬ પુસ્તક લખી ચુકયા છે. મિકએ નિરવને કહ્યુ છે કે તમારા પર ઘણા લોકોના પૈસા બાકી છે તો નિરવએ કહ્યુ '' નો કોમેન્ટ''

(10:58 pm IST)